Site icon Revoi.in

હવે કર્ણાટકની રાજધાનીમાં શરુ થશે કેપ્સ્યુલ આકારની મેગ્નેટિકસ હાઈપર લૂપ ટ્રેન- જેની સ્પીડ પ્રતિકલાક 1080 કિમી હશે

Social Share

સમગ્ર દેશમાં ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે, દેશમાં વિકાસની ગતિ વધી રહી છે ત્યારે રેલ્વે ક્ષેત્રમાં પણ અનેક અવનવી ટેકનોલોજી વિકસી રહી છે,દેશના રાજ્ય કરમઆટકની રાજઘાની બેંગલોરમાં પણ હવે એક હાઈપર લૂપ તરીકે જાણીતી ફાસ્ટ ટ્રેન શરુ થવા જઈ રહી છે.

રાજધાની બેંગાલુરુમાં હાઇપર લૂપ ટ્પેન કે જેનો દેખાવ કેપ્સ્યુલ જદેવા હોય છે, જે એક મેગ્નેટિક ટ્રેન છે તેની સેવા હવે બેંગલોરવાસીઓને મળી રહેશે ,આ પ્રાકરની ટ્રેન કલાકના 1300 કિલોમીટરની ઝડપ ધરાવે છે. જેના થકી એક કલાકની મુસાફરી કરતા યાત્રીઓ હવે આ મુસાફરી માત્રને માત્ર 10 મિનિટમાં કરી શકશે,આ ટ્રેન સૌથી તેજ ગતિ ઘરાવે છે.

સીઈઓ ઓફ બેંગાલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના કહ્યા પ્રમાણે,  બેંગાલુરુ એરપોર્ટને પરિવહન હબ તરીકે વિકસાવા અને દેશના નવા પરિવહન હબના પ્રવેશદ્વાર તરીકે સ્થાપવાના પ્રયત્ન તરીકે  શહેરમાં આ હાઇપર લૂપ લાવવામાં આવી રહી છે

જાણો ટ્રેનની ખાસિયતો

 

સાહીન-