Site icon hindi.revoi.in

ગુહમંત્રાલયે UAPA અંતર્ગત છોટા શકીલ અને ટાઈગર સહીત 18 આતંકવાદીઓનું લીસ્ટ બહાર પાડ્યું

Social Share

કેન્દ્રિય ગૃહમંત્રલય દ્વારા મંગળવારના રોજ આતંકવાદ સામે મોટબ પગલું ભર્યું છે, મંત્રાલય દ્વારા આતંકવાદીઓની નવી યાદી બહાર પાડવામાં આવી છે, યુએપીએ અધિનિયમ હેઠળ ગૃહમંત્રાલયે 18 આતંકીઓનું લીસ્ટ બહાર પાડ્યું છે.

મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ  આ યાદીમાં અન્ડરનો વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના કેટલાક સાથ મિત્રોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, વર્ષ 1993માં મુંબઈ બ્લાસ્ટમાં જેનો હાથ હતો તેવા છોટા શકીલ, ટાઇગર મેમણનો પણ આ યોદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે વિતેલા વર્ષ દરમિયાન UAPAમાં બદલાવ કર્યો હતો આ બદલાવ કરવામાં આવેલા નિયમો હેઠળ ભારતકમાં કોઈ પણ વ્યક્તિને આંતકી ઘોષિત કરવામાં આવી શકે છે, ત્યારે આ પહેલાના કાયદા હેછળ પહેલા કોઈ સંગઠનને જ આતંકવાદી તરીકે ઘોષિત કરાતા હતા ,હવે વ્યક્તિગત ને પમ આતંકી કરાર આપી શકાય છે જે હેઠળ આ નામું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું છે.

ગૃમંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ એ આતંકવાદના વિરિદ્ધ ભારતની લડાઈનું પુનરાવર્તન કર્યું છે, આ કાયદા હેઠળ પહેલા દેશમાં  વર્ષ 2019 સપ્ટેમ્બર મહિનામાં  ચાર આતંકવાદીઓ અને ફરી જુલાઈ મહિના 202દ માં 9  જેટલા આતંકીઓને નામિત કરવામાં આવ્યા હતા  હવે તેમાંથી કેટલાક નામ જોડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પહેલાની સૂચિમાં યુએપીએ અંતર્ગત ભારતે મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, જાકીર-ઉર-રહેમાન લખવી અને હાફિઝ સઈદને આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવી ચૂક્યા છે.

સાહીન-

Exit mobile version