Site icon Revoi.in

સાંસદ રવિ કિશને પોલીસ ઓફિસરને કેક ખવડાવીઃ કહ્યું ચૂંટણી જીતાડવામાં તમે ખુબ મદદ કરી

Social Share

ગોરખપુરના સાંસદ ને ફિલ્મ અભિનેતા રવિ કિશને 17 જુલાઈના રોજ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જન્મ દિવસના અવસર પર પોતાના સંસદીય ક્ષેત્ર ગોરખપુરમાં પહોંચેલા સાંસદ રવિ કિશન શૂક્લએ અહિયા પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો ત્યારે ગોરખપુરથી બર્થ-ડે સેલિબ્રેશનનો ક વિડિયો સામે આવ્યો છે જેમાં સાંસદ રવિ કિશન એક પોલીસ અધિકારીને કહી ર્હયો છે કે “ચૂંટણા જીતાડવામાં તમે ધણઈ મદદ કરી છે”

ત્યારે આ વિડિયોમાં સાંસદ રવિ કિશને પોંડેજી નામક એક પોલીસ ઓફિસરને કહ્યું કે “તમે મને જીતાડવામાં ખુબ મદદ કરી છે તેમે જે કર્યુ મારા માટે તે દરેકનાલાયક કાર્ય નથી” આ વિડિયોમાં રવિ કિશન પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરતા નજરે પડ્યો હતો જેમાં તેઓ પોલીસ ઓફિસરને કેક ખવડાવીનો તેમનો આભાર વ્યક્ત કરતા નજરે પડ્યા હતા, થાડીક જ ક્ષણોના આ વિડિયોમાં પાંડેજી નામના એક પાલીસ ને કહ્યુ “આવો પાંડેજી આવો,ચુનાવ જીતાનેમે આપને હમારી બહુત મદદ કી” ત્યારે રવિ કિશનના જન્મ દિવસના આ અવસર પર સ્થાનિય સાંસદના સાથે સાથે એસપી ટ્રાફિક આદિત્ય વર્મા પમ વર્દીમાં નજરે પડ્યા હતા ,ત્યારે આ સાંસદ રવિ કિશનનો વિડિયો સોશિયલ મિડિયામાં ખુબ વાયરલ થયો છે.