મૉબ લિંન્ચિંગની ઘટના
છેલ્લા 3 દિવસમાં બિહાર અને એમપીમાં 3 ઘટના
નકવીનું વિવાદીત નિવેદન
કેન્દ્રીય અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મૉબ લિંન્ચિંગને લઈને ખુબ મોટુ નિવેદન આપ્યું છે તેમણએ કહ્યું કે મૉબ લિંન્ચિંગના મોટે ભાગના કિસ્સાઓ જુઠા અને મનધડંત છે. ત્યારે નકવી ના પહેલા સમાજ વાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને મૉબ લિંન્ચિંગની બાબતને લઈને કહ્યું હતું ‘મુસલમાન લોકો 1947 પછી પણ સજા ભાગવી રહ્યા છે’
“જો મુસલમાન પાકિસ્તાન જતા રહ્યા હોત તો તેમને સજા ન ભોગવવી પડતી. આઝમખાનવધુમ કહ્યું કે મુસલમાન અહિયા છે તો સજા ભાગવશે , વધુમા ઉમેર્યુ કે અમારા પૂર્વજો શા માટે પાકિસ્તાનમાં નહી ગયા તેમણે ભારતને જ પોતાનું વતન માન્યું તો તેની સજા તે હવે ભાગવવીજ પડશે ને”
દેશભરમાંથી મૉબ લિંચિંન્ગની ઘટનાઓ સામે આવી રહી છે ,મધ્ય પ્રદેશના નિમચ જીલ્લાના સેનીમચમાં આજે મોર ચોરીના આરોપમાં લોકોના ટોળાએ એક વ્યક્તિને મારમારી ને મોટ ને ઘાટ ઉતાર્યો હતો, આ વ્યક્તિ પાસે શિકાર કરેલા મારની ચાર લાશો મળી હતી જે જોઈને ગામનો લોકો રોષે ભરાયા હતા ત્યાર બાદ ગામના લોકોએ ચોરની ટલી હદે પીટાઈ કરી કે તેને મોત મળ્યું.
ત્યારે 19 જુલાઈના રોજ પણ બિહારના સારળ જીલ્લાના બનિયાપુર વિસ્તારમાં ર લોકોને પશુ ચોરીના આરોપમાં મારમારીને મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે મામલામાં પાલીસે તપાસ શરુ કરી છે
આ પહેલા પમ 18 જુલાઈના રોજ મધ્ય પ્રદેશનાજ નિમચમાજ બકરા ચોરીના આરોપમાં 3 લોકોને ખુબ માર મારવામાં વ્યા હતો.