બિહારના સારળથી ગુંડાગીરીની ખબર સામે આવી છે, સારળ જીલ્લાના બનિયાપુર વિસ્તારમાં લોકોની ભીડે 3 વ્યક્તિને ગઈકાલ શુક્રવારના રોજ પશુચોરીના આરોપમાં મારમારીને મોતને ઘાટ ઉતાર્યા હતા,ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટના સ્થળે આવીને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યા હતા ત્યારે મામલામાં પોલીસ વધુ તપાસ કરી રહી છે ,જ્યારે બીજી એક આ જ પ્રકારની ઘટના મધ્ય પ્રદેશના નિમચમાં બકરા ચોરીના આરોપની બની હતી જેમાં મંદીરમાથી બકરો ચોરવાનો આરોપ હતો ,આરોપીની બઆઈક લળગાવી દેવામાં આવી હતી ત્યારે પાસીલે બાબતની તપાસ પમ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ બિહારમાં સ્થાનીક લોકોને 3 વ્યક્તિઓ ઉપર પશુચોરી કરવાની શંકા જતા શુક્રવારે વહેલી સવારના રોજ ત્રણ લોકોને ખુબ માર માર્યો હતો અને આ માર બરદાસ્ત બહાર હતો જેને લઈને ત્રણેય વ્કતિઓના મોત થયા હતા , સ્થાનીક લોકોને જ્યારે સુચના મળી કે પશુંઓની ચોરી થઈ છે તો ટોળાએ આ વાતના મૂળ સુધી પહોંચ્યા વગર અને કોઈ પણ પાક્કી માહિતી વગર જ શંકાસ્પદ લોકોને ધેરી લઈને મારમારવા લાગ્યા હતા આ ઘટનાને લઈને આ વિસ્તારમાં સનસનાટી જોવા મળી છે ત્યારે મૃતકોના પરિવાર પર જાણે આભ ફાટ્યું છે.
નંદલાલ ટોલામાં ગઈકાલ રાત્રે પાળતૂ પશુની ચોરીના આરોપમા ગામજનો એકઠા થયા અને હલ્લા બોલ કર્યું આ સમય દરમિયાન જે 3 વ્યક્તિ હાથમાં આવ્યા તેને ઝડપી લીધા અને કઈ પણ પ્રકારની પુછપરછ વગર તેઓ પર ગામનું ટોળું તૂટી પડ્યું ત્યારે ચાર ચોરમાથી એક ચોર ભાગવામાં સફળ રહ્યો હતો અને બાકીના 3 ને મોત મળ્યું હતુ .ત્યારે પોલીસે પીકઅપ ગાડી કે જેમાં આ પશુઓને લાવવામાં આવ્યા હતા તેને જપ્ત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ગઈકાલે પણ આ પ્રકારની ધટના મધ્ય પ્રદેશના નીમચ જીલ્લામાં જોવા મળી હતી જેમાં હિસંક ટોળાએ 3 ચોરને ઝડપી પાડ્યા હતા જેમાં આ ચાર બકરાની ચોરી કરીને જતા હતા તે સમયે પકડી પાડીને 3 યૂવકોની સાથે ભારે મારપીટ કરી હતી જ્યારે તેઓની મોટર સાઈકલને આંગ લગાવી દીધી હતી જ્યારે આ વાતની જાણ પોલીસને થયા પોલીસે ઘટના સ્થશે દોડી આવીને મારપીટ કરનારા 5 લોકોની ધરપકડ કરી હતી
જ્યારે મામલામાં પાલીસને મળેલી માહિતી મુજબ સિટી કોટવાલી વિસ્તારમાં ક મંદીરમાં ક બકરાને બાંધવામાં આવ્યા હતો ત્યારે એક યૂવક જે બકરા વે-વેચનું કામ કરતા હતો તે પોતાની મોટર સાઈકલ લઈને આવીને ત્યાથી બકરો ચોરીને ભાગ્યો હતો ત્યારે લોકોઅ તેને ચારી કરતા જોઈ લેતા તેને પકડીને બરાબરની મારપીટ કરી હતી સાથે સાથે તેની મોટર સાઈકલને પણ આગ લગાવી હતી.