Site icon Revoi.in

ગાંધીજી @150 : 23 તસવીરોમાં જોવો મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી

Social Share

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર આજે દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં પણ ભવ્ય આયોજનો થઈ રહ્યા છે. આ પ્રસંગે દુર્લભ તસવીરોમાં જોવો મહાત્મા ગાંધીના જીવનની ઝાંખી.

મહાત્મા ગાંધીનું પુરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમને પ્રેમથી લોકો બાપુ કહીને બોલાવતા હતા.

ભૂટાની બાળક સાથે મહાત્મા ગાંધી

સાબરમતી આશ્રમમાં પોતાના ઓરડાની બાલ્કનીમાં ઉભેલા ગાંધીજી અને તેમના પત્ની કસ્તૂરબા ગાંધી

સેવાગ્રામ આશ્રમમાં માઈક્રોસ્કોપથી લેપ્રોસી બેક્ટેરિયાને જોતા મહાત્મા ગાંધી

સાબરમતી આશ્રમમાં ગાંધીજીના ચરણ પખાળતા કસ્તૂરબા ગાંધી

સેવાગ્રામ આશ્રમમાં ચક્રવર્તી રાજગોપાલાચારી સાથે વાત કરતા મહાત્મા ગાંધી

જવાહરલાલ નહેરુ સાથે ગાંધીજી

શાંતિ નિકેતનમાં કવિ ગુરુ રવિન્દ્રનાથ ટાગોર સાથે ગાંધીજી

રેલવે યાત્રા દરમિયાન મહાત્મા ગાંધી

મહામના પંડિત મદનમોહન માલવીય સાથે મહાત્મા ગાંધી

નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે મહાત્મા ગાંધી

પરિવારા સાથે ભોજન કરતા મહાત્મા ગાંધી

સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધી

અંબા ગાંધી અને ડૉ. સુશીલા નય્યર સાથે પોતાના ઘરના બાગમાં મહાત્મા ગાંધી

લેડી એડવિના માઉન્ટબેટન સાથે મહાત્મા ગાંધી

ઈન્દિરા ગાંધી સાથે મહાત્મા ગાંધી

મોહમ્મદ અલી ઝીણા સાથે ગાંધીજી

દાંડીમાર્ચ દરમિયાન મહાત્મા ગાંધી

સેવાગ્રામ આશ્રમમાં દર્દીના ખબરઅંતર લેતા મહાત્મા ગાંધી

રિક્ષામાં બેસીને વાયસરોયને મળવા જતા મહાત્મા ગાંધી

શિપની કેબિનમાં સૂતર કાંતતા મહાત્મા ગાંધી

પ્રેસિડેન્સી જેલની બહાર આવતા મહાત્મા ગાંધી

જીવનની અંતિમ યાત્રા પર મહાત્મા ગાંધી