- UNSCમાં ભાપરતે કાર્યભાર સંભાળ્યો
- કહ્યું – આતંકવાદ સામે ચુપ નહી રહીએ
- આતંકવાદ સામે સતત ભારત અવાજ ઉઠાવતું આવ્યું છે
દિલ્હીઃ- સંયૂક્ત રાષ્ટ્ર પરિષદમાં સતત 8મી વખત ભારતે અસ્થાયી સભ્ય તરીકે કાર્યભાર સંભાળ્યો છે .યૂએનમાં ભારત સતત આતંકવાદ સામે અવાજ ઉઠાવતું આવ્યું છે, આ ખાસ પ્રસંગે યૂેનમાં દેશનો રાષ્ટ્રધ્વન લગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્ક સ્થિતિ સંયુક્ત રાષ્ર્ળ સુરક્ષા પરિષમાં ભારતની આગેવાની મહત્વનો ભાગ ભજવે છે.
સંયુક્ત રાષ્ટ્રની આ તાકાતવર પરષિદમાં ભારત પુરા બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરી રહ્યું છે.વર્ષ 2021માં 4 જાન્યુઆરી સત્તાવાર રીતે પહેલો કાર્ય દિવસનો કાર્યભઆર સંભાળ્યો હતો. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ દેશનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા પછી આ વાત મનારા માટે ખુબ જ સમ્માન લાયક છે તેમ કહ્યું હતું
કાર્ય.ભઆરનો હવાલો સંભાળતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણા આ કાર્યકાળનો મહત્મ ઉપયોગ આપણે માનવ કેન્દ્રીત અને સમાવેશી સમાધાન માટે કરીશું જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર શાંતિ અને સુરક્ષા કાયમ સ્થાપિત રહેલી જોવા મળે. ભારત વિકાસશીલ દેશોનો અવાજ બનશે ત. માનવતાના દુશ્મના આતંકવાદની વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આપણે પાછળ નહીં હટીએ આતમંકવાદ સામે ભારત ચૂપ નહી રહે.
તેમણે આ અવસરને વધાવતા કહ્યું કે, શાંતિ કાયમ રાખવી, શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરવા, સમુદ્રી સુરક્ષા, મહિલા અને યુવા ખાસ કરીને યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં અને માનવીય મૂલ્યો પર આધારિત ટેકનીકના મુદ્દા પર પરષિદ સભ્યો તરીકે પોતાનું ખાસ ધ્યાન આ પ્રકારના ખાસ મુદ્દાઓ પર કેન્દ્રીત કરશે. તેમણે પોતોની વાતમાં કોરોના મહામારીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને વિયશ્વ આખું કોરોના મહામારીમાં જે રીતે સાથે આવ્યું તેની વાત કહી હતી.
સાહિન-