Site icon hindi.revoi.in

ગણેશોત્સવ અને સંવત્સરી પર્વ નિમિત્તે રિવોઈ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ

Social Share

ગણેશચતૂર્થીની દેશભરમાં ઉજવણી અને લોકોમાં ખુશીનો માહોલ છે, ભાદરવાના સુદ પક્ષની ચોથ એટલે કે ગણેશ ચર્તુથી નિમિત્તે રિવોઈ-ધ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા તરફથી ગણેશોત્વની ખૂભ ખૂભ શુભકામનાઓ.. તેમજ સંવત્સરી નિમિત્તે જૈન સમાજને ખૂબ ખુબ શુભકામનાઓ.. મિચ્છામી દુક્કડમ….

 

દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત ગણેશપુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ કરવામાં આવે છે. ગણેશ ચતૂર્થી એટલે કે ગણેશજીનો જન્મ અને આ ઉજવણી 10 દિવસ ચાલે છે.

આ ગણેશચતૂર્થી સૌ કોઈના જીવનમાં ખુશી લઈને આવે અને લોકો હંમેશા સ્વસ્થ રહે તેવી રિવોઈ પરિવાર તરફથી આપ સૌને શુભકામનાઓ.

આજના દિવસે ગણેશજીની આરતી અને પૂજા કરવાથી ગણેશજી લોકોના દુખડા દુર થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે.

Exit mobile version