Site icon Revoi.in

સોનાના ભાવમાં તેજીથી જુલાઈમાં આયાત 34 ટકા ઘટી

Social Share

– દેશમાં લોકડાઉનની સ્થિતિ છતાં સોનાના ભાવમાં તેજી
– જુલાઈ માસમાં સોનાની આયાત 24 ટકા ઘટી
– જુલાઈ મહિનામાં 30 ટન સોનાની આયાત થઈ

સમગ્ર દેશમાં જીવન કોરોનાના સંકટને કારણે lockdown જેવી સ્થિતિ છતાં પીડિતો સોનાના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારમાં અતિશય ઊંચી સપાટીએ પહોંચતા આયાત ઘટી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે ભારતમાં સોનાની આયાત જૂન મહિનામાં તુલનાએ 24 ટકા ઘટી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભારતમાં જુલાઈ મહિનામાં ૩૦ ટન સોનાની આયાત થઈ હોવાનું મનાય છે જ્યારે વર્ષ પૂર્વેના સમાન સમયગાળા દરમિયાન ૩૯.૮ સોનાની આયાત થઈ હતી.

lockdown માં માંગ ઘટી

સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ના સંક્રમણમાં સરકાર દ્વારા માર્ચ મહિનાથી lockdown લાગુ કરવામાં આવ્યું હતું મોટાભાગના સામાજિક પ્રસંગો તેમ જ લગ્ન પ્રસંગો પણ નાબૂદ થવાના કારણે સોનાની માગમાં ઘટાડો જોવા મળ્યો હતો અને બીજી તરફ વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળતાં પણ સોનાની માંગમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

જો કે સમિક્ષાધીન સમયગાળામાં આયાત થયેલા સોનાનું મૂલ્ય ઘણું વધી ગયુ છે જે પીળી ધાતુના ભાવમાં આવેલા ઉછાળાને આભારી છે. જુલાઇ 2020માં ભારતમાં 1.78 અબજ ડોલરની મૂલ્યના સોનાની આયાત થઈ.

સંકેત-