Site icon hindi.revoi.in

‘યહ દેશ હમારા બદલેગા’! શું દેશના લોકો એક પ્રામાણિક અને પુરુષાર્થ સાથેના સમૃદ્ધ ભારત માટે તૈયાર છે?

Social Share

તુલસી ટાવરી નામના કવિ-લેખકે ભારતના સાત દાયકાઓ અંગે એક કેસ સ્ટડી કરીને તેને 4 ભાગોમાં વિભાજિત કરતા ચાર કાલખંડ લખ્યા છે.

એક રીતે જોઈએ તો ભારતનો પ્રથમ કાલખંડ ભારતના ચોથા કાલખંડનો બરાબર ઉલ્ટા સ્વરૂપનો પરિયાચક રહ્યો છે. જ્યાં પ્રથમ કાલખંડ પ્રામાણિકતાની મૂર્તિ રહ્યો, પરંતુ આર્થિક રીતે કમજોર હતો, ત્યારે ચોથો કાલખંડ સંપન્નતામાં તો વધ્યો પરંતુ પ્રામાણિકતાનો સંપૂર્ણ અભાવ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે જ કારણથી એક બહુ મોટી પ્રામાણિક તેમજ ગ્રામીણ જનસંખ્યા ગરીબી સામે ઝઝૂમી રહી છે.

ત્યારે જરૂરિયાત એક એવા નેતૃત્વની છે, જે ભારતને ભ્રષ્ટતાની ચુંગાલમાંથી જડમૂળમાંથી મુક્ત કરાવે. નવા નેતૃત્વની દ્રઢ ઇચ્છા અને નિર્ણય શક્તિ તથા ભ્રષ્ટાચારથી મુક્ત કેન્દ્ર સરકારના 5 વર્ષને સતત ધ્યાનમાં રાખીને આપણે કેટલાક વર્ષોની ધીરજ રાખીને સમગ્ર ધ્યાન પોતપોતના કામ પર લગાવવું જોઈએ.

મોટો પડકાર એ છે કે નીતિઓ એવી બને કે ફક્ત ને ફક્ત પ્રામાણિકતા અને પુરુષાર્થ દ્વારા જ ઉન્નતિ સંભવી શકે. તેમજ સટ્ટા અને ભ્રષ્ટાચારની બોલબોલા હવે સંપૂર્ણપણે સમાપ્ત થશે, એવી વ્યવસ્થા અને ભાવના સમાજમાં જડથી સ્થાપિત થઈ શકે.

પરંતુ, આ જવાબદારી તમામની છે. તમામ રાજકીય દળોના નેતૃત્વ સાચા પ્રામાણિક લોકોના હાથમાં જાય, એ પણ થવું જોઇશે. નવી પેઢી શું દ્રઢતાથી આ પરિવર્તન માટે તૈયાર છે? ત્યારે જ ભારતમાં એક નવા કાલખંડનો પ્રારંભ થઈ શકશે.

કાલખંડ-5: (2014થી) પ્રામાણિકતા સાથે સમૃદ્ધિ તરફ

શું ભારતના લોકો આ અગ્નિપરીક્ષા માટે તૈયાર છે?

ये देश हमारा बदलेगा

किसने भारत को भ्रष्ट किया,

किसने छीना गौरव उसका;

डूबे स्वारथ की आंधीमें,

किसने लूटा सौरभ उसका!

जो शासन के गलियारोंमें,

बिन महेनत का फल भोग रहे;

खुद बढ़े, देश को नोच रहे,

छल-कपटोंमें हल खोज रहे!

जो बेच रहे हैं रिश्तोंको,

ढोते चाँदीके सिक्कों को;

क्या करे खोखले भीतरसे,

जोकर बनते इन इक्कों को!

खोया अतीत कैसे पाये,

हर गाँव गलीका कहना है;

आनेवाला कल सच्चा हो,

अब भ्रष्ट नहीं बस रहना है!

बहती थी घर-घर जहाँ कभी,

वो प्यार महोब्बत की नदियाँ;

जाने कैसे कब छूट गई,

सच्ची यारी, सच्ची बतियाँ!

खोये भारत की पीड़ा को,

कोई तो आखिर समझेगा;

सच्चे महेनतसे राह बने,

उस ओर समय को मोड़ेगा!

यो वोट नहीं, संवाद कडा,

भारत का जन जन जाग पडा;

जागीर समझता देश कोई,

उन सबका हो संहार बड़ा!

कोई कितने भी लालच दे,

अब वोट नहीं बीक पाने दो;

जो त्याग करे, है मुखिया वो,

भारत का भाग्य जगाने दो!

नवयुग, नव पीढ़ी जाग रही,

अपनी ताकत को आंक रही;

जिसने लूटे अवसर उनके,

उन झूठों को पहचान रही!

नियत अपनी हम साफ करे,

खुद पर अपना ही पहरा है;

है देश हमारा बदलेगा,

अहसास बहुत अब गहरा है!

है नहीं मुफ़्त कुछ पाना है,

अंतः की ज्योत जलाना है;

पुरुषार्थ, सृजन श्रृंगार रचे,

नियतिसे नज़र मिलाना है!

है शंखनाद कर चुका देश,

भारत की खूश्बू महेकेगी;

कोई बाधा ना रोक सके,

सोने की चिड़िया चहेकेगी!

Exit mobile version