Site icon Revoi.in

હરિયાણા સરકારનો આદેશ- ગાંધી-નેહરું પરિવારની સંપત્તીની થશે તપાસ

Social Share

હરિયાણાની સરકાર એ ગાંધી-નહેરુ પરિવારની સંપત્તીઓની તપાસ શરુ કરવાના આદેશ આપ્યા છે,રાજ્યના મુખ્ય સચવી કેશની આનંદ ઓરોડા તરફથી હરિયાણા શહેરના સ્થાનિક નિકાય વિભાગોની સંપત્તીઓની તપાસ કરવાનો આદેશ જારી કર્યો છે.તેમના પર આરોપ છે કે,વર્ષ 2005 થી 2014ના સમયગાળા દરમિયાન ગાંઘી અને નેહરુ પરિવાર દ્ર્રારા કેટલીક મિલકતો જપ્ત કતરવામાં આવી હતી.

હરિયાણામાં વર્ષ 2005 થી વર્ષ 2014 વચ્ચે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સરકારની સરહાકાર કાર્યરત હતી,આરોપ લગાવવામાં આવ્યા છે કે,આ સમય દરમિયાન કોંગ્રેસના કેટલાક ટ્રસ્ટ અને ગાંધી-નેહરુ પરિવાર માટે કેટલીક મિલકતો જપ્ત કરાઈ હતી જેમાં કેટલીક મિલકતની તપાસ પહેલેથી જ કરવામાં આવી રહી છે,હવે કેન્દ્ર સરકારના પત્ર બાદ ગાંઘી નહેરુ પરિવારની બીજી તમામ સપંત્તીના તપાસના આદેશો આપ્યા છે.

કેન્દ્ર સરકાર તરફથી હરિયાણા સરકારને રાજીવ ગાંધી ફાઉન્ડેશન,રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સાથે સંકળાયેલી તમામ મિલકતની તપાસના આદેશ આપ્યા છે,ત્યાર બાદ મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ શહેરના સ્થાનિક નિકાય વિભાગને તપાસની જવાબદારી સોંપી છે.

સાહીન-