કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અર્થવ્યવ્સ્થાનો મુદ્દો ઉઠાવતા માદી સરકાર પર પ્રહાર કર્યો છે,પ્રિંયકાએ કહ્યું કે GDP વિકાસ દરથી સાફ જોય શકાય છે કે સારા દિવસનું ભોપૂં વગાડનારી બીજેપી સરકારે રેથવ્યવ્સ્થાના હાલતમાં પંચર કરી નાખ્યું છે, GDPમાં કોઈ ગ્રોથ નથી કે રુપિયાની મજબુતી પણ નથી,રોજગાર ગાયબ છે,હવે તો સાફ શબ્દોમાં જણાવો કે અર્થવ્યવસ્થાને નષ્ટ કરનાર કોણ છે?
કેન્દ્રની સરકાર ચારે બાજુથી અર્થવ્યવસ્થાના મોરચે ઘેરાયેલી છે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે હાલ મોદી સરકાર સંઘર્ષ કરી રહી છે ત્યારે વિપક્ષી નેતાઓ પણ મોદી સરકારની આર્થિક નીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસની સાથે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પણ સરકારની નીતિઓને કઠેરામાં મૂકી છે.
જો કે, કોંગ્રેસની નેતા પ્રિયંકા ગાંધીએ અર્થતંત્રને મુદ્દો બનાવીને મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જીડીપી વૃદ્ધિ દરથી સ્પષ્ટ થઈ ગયું છે કે સારા દિવસો સંભળાવી રહેલી ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને પંચર કરી દીધુ છે. ન તો જીડીપી ગ્રોથ થયો છે,કે ન રૂપિયો મજબૂત થયો છે. રોજગારનો અભાવ છે. હવે આપણે સ્પષ્ટ કરીએ કે અર્થતંત્રને નષ્ટ કરવાના કાર્યો કોના છે?
જો કે આર્થિક મોરચે મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે,2019-20ના પહેલા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને માત્ર પાંચ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ, બાંધકામ અને કૃષિ ક્ષેત્રના આંકડાઓ આશ્ચર્યજનક છે. જીડીપીની હાલત છેલ્લા સાત વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિએ પહોંચી છે. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં જીડીપીદર 8 ટકા હતો. ઉત્પાદન, બાંધકામ અને કૃષિ ક્ષેત્રની હાલત પમ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે . સવાલ એ છે કે પાંચ વર્ષમાં કી રીતે બનશે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા.
એનઓસી રજુ કરેલા આંકડો મુજબ પહેલા ટર્મમાં એપ્રિલ-જૂનનો વિકાસ દર 5.8 ટકાથી ઘટીને 5 ટકા થય ગયેલો જોવા મળે છે.પ્રથમ નાણાકિય વર્ષમાં ડીજીપી 7 ટકા હોવાનું નુમાન લગાવવામાં આવ્યું હતું,એક વર્ષ પહેલા જ ટર્મમાં ડીજીપીનો દર 8 ટકા હતોએટલે મ સોક્કસપણે કહી શકાય કે મા6 ક વર્ષમાંજ ડીજીપી દર 3 ટકા ઘટ્યો છે.
મેન્યૂફેક્ચરિંગ સેક્ટર પાછલા નાણાંકીય વર્ષ 2018-2019માં 12.1 ટકાની સરખામણીમાં માત્ર 0.6 ટકાના દરથી ગળ વધેલો જોઈ શકાય છે,ત્યારે કૃષિ ક્ષેત્ર અને ફિશિંગ સેક્ટરમાં પાછલા વર્ષના પહેલા ટર્મમાં 5.1 ટકાની સરખામણીમાં 2 ટકાના દરથી આગળ વધ્યો છે. જો આપણે બાંધકામ ક્ષેત્રની વાત કરીએ તો તેમાં 5..7 ટકાનો વિકાસ થયો છે, જે પાછલા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6.6 ટકાની તુલનામાં 3 ટકાથી વધુનો ઘટાડો છે.
નાણાકીય, સ્થાવર મિલકત અને વ્યાવસાયિક સેવાઓ ગયા નાણાકીય વર્ષના પ્રથમ ટર્મના ગાળામાં 6.5 ટકાની તુલનાએ 5.9 ટકાના દરે વૃદ્ધિ પામી છે. વીજળી, ગેસ, પાણી પુરવઠા સહિતના અન્ય ક્ષેત્રોમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી છે. આ ત્રિમાસિક ગાળામાં ક્ષેત્રનો વિકાસ દર 8.6 છે જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6.7 ટકા હતો.