Site icon hindi.revoi.in

હવે ચીનની ખેર નથી – લદ્દાખના એરબેઝ પર ભારતીય સેનાના ફાઈટર જેટ્સ સજ્જ

Social Share

ભારતીય વાયુ સેના હવે ચીનને વળતો જવાબ આપવા સજ્જા થઈ ચૂકી છે,ચીન અને ભારત વચ્ચે લદ્દાખ સીમા વિવાદ વકર્યો છે, ચીન એ ભારતમાં ઘુસણખોરીના પ્રયત્નો કર્યા હતા જો કે, સેનાએ ચીનની નાપાક હરકતને અંજામ આપતા પહેલા જ અટકાવી હતી.

આ સમગ્ર સ્થિતિ વચ્ચે વાયુસેનાની તૈયારીઓ ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે કારણ કે,શાતિર ચીન એ લદ્દાખ ક્ષેત્ર અને પૂર્વીય લદ્દાખમાં લડાકૂ વિમાનને તૈનાત કર્યા છે, ચીન એ તિબ્બતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીની સીમાઓ પર જે-20 અને સુખોઈ-3- વિમોનીની પહેરેદારી કરી છે, ત્યાર બાદ ભારત એ એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતીય વાયુસેના તરફથી મુખ્ય રીતે સુખોઈ-30 અને મિગ 29ની તૈનાતી કરી છે.

ભારતીય વાયુસેનાની આ લડાકૂ વિમાનની તૈનાતીના કારણે જ તેમની ઘુસણખોરી નાકામ થતી જોવા મળતી હતી કારણ કે એલએસી પર લડાકૂ વિમાનથી લઈને સેટેલાઈટ અને સર્વેલન્સ સિસ્ટમથી ચીનની દરેક હરકતો પર બાજ જનર રાખવામાં આવી રહી છે.અર્થાત હવે ચીનને સબક શિખવાડવા માટે ભારત  પીછેહઠ નહી કરે, હવે લદ્દાખના આસમાનથી લઈને આ વિસ્તારના પહાડો પરથી અને દરેક જગ્યાએથી ચીનને કાટાની ટક્કર આપવા ભારતીય વાયુ સેના સજ્જ છે.

સાહીન-

Exit mobile version