Site icon hindi.revoi.in

ડીઆરડીઓ એ સ્વદેશી ડ્રોન ‘રુસ્તમ-2’ નું  કર્યું સફળ પરિક્ષણ

Social Share

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન અટલે કે ડીઆરડીઓ એ શુક્રવારના રોજ સ્વદેશી પ્રોટોટાઈપ ડ્રોન રુસ્તમ-2 ની ઉડાન કરી તેનું પરિક્ષણ કર્યું હતું, કર્ણાટકના ચિત્રદુર્ગમાં રુસ્તમ-2 એ 16 હજાર ફૂટની ઊંચાઈએ પર પહોંચીને સતત 8 કલાકની ઉડાન ભરી હતી.

આ પરિક્ષણને લઈને આશા સેવવામાં આવી રહી છે કે, ડ્રોન વર્ષ 2020ના એન્ડ સુધી આ 26 હજાર ફૂચ ઊંચાઈ પર સતત 18 કલાક ઉડાન ભરવા સક્ષમ બનશે.

આ ડ્રોન યુદ્ધની સ્થિતિની ભાળ મેળવવા માટે સિંથેટીક એપર્ચરરડારને લઈ જવામાં અને દુશ્મનોના ઠેંકાણાઓ પર બાજ જનર રાખવામાં સક્ષમતા દર્શાવે છે,આ ડ્રોન બાબતે ડીઆરડીઓને આશા છે કે, ભારતીય વાયુસેના અને નૌસેના દ્વારા ઉપયોગ કરવામાં આવેલા માનવ રહિત હવાઈવાહન, ઇઝરાયલી હેરોનની વિશેશતાઓ સાથે મેચ કરવા માટે રુસ્તમ -2 ડ્રોનને ફરી જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

સાહીન-

Exit mobile version