Site icon hindi.revoi.in

બોલિવૂડ એક્ટર એજય દેવગને 20 આઈસીયુ બેડની વ્યવસ્થામાં માટે 1 કરોડ રુપિયા દાન કર્યા

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશ હાલ કોરોના સામે જંગી લડત લડી રહ્યો છે, ભારતી સ્થિતિને જોતા અનેક દેશોએ ભારતી મદદ કરી છે, તો દેશમાં રહેલા બોલિવૂડ સિતાઆઓ પણ કોરોનાને લઈને જૂદી-જૂદી રીતે મદદ કરી રહ્યા છે, આ પહેલા અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના લોકોની મદદે આવ્યા હતા, તો સલમાન ખાને ફ્રંડલાઈન વર્કસની ટિફિન આપીને સેવા કરી હતી ત્યારે હવે એભિનેતા અજય દેવગને પણ 1 કરોડ રુપિયાનું દાન કર્યું છે.

અભિનેતા અજય દેવગણે મહારાષ્ટ્રમાં વધી રહેલા કેસ અને કોરોનાની લડતમાં ઓછા પડતા સાધનો માટે મુંબઈના શિવાજી પાર્કમાં 20 આઈસીયુ બેડની વ્યવસ્થા કરી આપી છે.હવે અહી કોરોનાના દર્દીઓ સારવાર લઈ શકશે ,આ પહેલા વિતેલા વર્ષે પણ કોરોના મહામારીમાં અજયે વેન્ટિલેટરલ દાન કર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે અભિનેતા અજયે બીએમસીને  1 કરોડ રૂપિયા ડોનેટ કર્યા છે જેથી 20 બેડની ઈમર્જન્સી હોસ્પિટલ બનાવી શકાય, અક્ષય ઉપરાંત ભૂમિ પેડનેકર, પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, વિકી કૌશલ અને આલિયા ભટ્ટ પણ કોવિડ વોરિયર્સની મદદ માટે આગળ આવ્યા છે.

સાહિન-

Exit mobile version