Site icon hindi.revoi.in

આજથી સમગ્ર દેશમાં કોરોનાની નવી ગાઈડલાઈ અમલી બનશે -જાણો ક્યા લાગી પાબંધિઓ અને કોને મળી છૂટછાટ

Social Share

દિલ્હીઃ- આજ રોજ 1લી ડિસેમ્બરથી સમગ્ર  દેશભરમાં કોરોનાની નવી માર્ગદર્શિકા લાગુ કરવામાં આવી ચૂકી છે. નવા રજુ કરવામાં આવેલા દિશાનિર્દેશો હેઠળ, કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કે જ્યાં કોરોનાના કેસનો વ્યાપ વધી રહ્યો છે ત્યા નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાગુ કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયે 1લી ડિસેમ્બર માટે ‘મોનિટરિંગ, નિવારણ અને સાવચેતી’ માટેના દિશા-નિર્દેશ જારી કરી દીધા છ

આ બાબતે ગૃહમંત્રાલયે જણાવ્યું હતું કે, તમામ કોરોના સંક્રિમતોની એક યાદી બનાવવામાં આવશે અને  જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા હશે તે તમામને ક્વોરોન્ટાઈન કરવામાં આવશે, સંકર્મણના કેસ બાબતે 14 દિવસ સુધી નજર રાખવામાં આવશે, આ સાથે જ કોરોના ગ્રસ્ત દર્દીના કોન્ટેક્ટમાં આવનારા 80 ટકા લોકોની ભાળ માત્ર 72 કલાક અંદર મેળવવામાં આવશે.

જાણો કોરોના બાબતની નવી ગાઈડલાઈન

સાહિન-

Exit mobile version