- પબ્જીના બેનથી ચીનને થશે ભારે નુકશાન
- 14 અબજ ડોલરનું થશે નુકશાન
- મોબાઈલ ગેમ પબ્જી ટેન્સેન્ટ કંપનીની માલિકીની ધરાવે છે
- ચીન મિનિસ્ટ્રીના પ્રવક્તા ગાઓ ફેંગે કહ્યું હતું કે પ્રતિબંધથી બન્ને દેશને નુકસાન
ચીન અને ભારત વચ્ચેના તણાવ બાદ પબ્જી પર પ્રતિંઘબ મૂક્યા બાદ તેના માલિકીની કંપની ટેન્સન્ટ હવે ખરેખર ટેન્શનમાં આવશે તે વાત નક્કી, પબ્જીની માલિકી વાળી આ કંપનીના શેરમાં ખટાડો થયેલો જાઈ શકાય છે, કંપનીને માત્ર 14 અબજ ડોલર જેવો ઘાટો થયેલો જોવા મળે છે,
ઉલ્લેખનીય છે કે, ટેન્સેન્ટ એ ચાઈનિઝ ટેકનોલોજી કંપની છે અને હોંગકોંગના શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયેલું જોવા મળે છે.વર્ષ 1998માં આ કંપની કાર્યરત થી હતી જે ખુબ જ ઓછા સમયમાં નામાકિંત કંપનીના સ્થાનમાં સમાવેશ પામી છે જેનું કુલ માર્કેટ કેપ જ 660 અબજ ડૉલરથી પણ વધુ આકંવામાં આવી રહ્યું છે
આ સમગ્ર બાબતે ચીન પણ ભારતથી નારાજગી દર્શાવી રહ્યું છે, ચીનના કોમપર્સ મંત્રાલય।ના જણાવ્યા પ્રમાણે, ભારત દ્વારા ગમે ત્યારે પ્રતિબંધ મૂકવામાં આવે તે યોગ્ય ન કહોવાય, તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારતના જાણીતા લેખક ટાગોરની કવિતા અને ભારતના યોગઆસન અમારા દેશમાં ખુબ જ લોકપ્રિય છે પરંતુ અને તો ક્યારે તેના પર પાબંધી નથી લગાવી રહ્યા, ભારત આ બાબતે સાચી અને સારી દીશામાંમ કાર્ય કરે તેવી આશા અમે સેવી રહ્યા છીએ
ઉલ્લેખનીય છે કે, દેશએ પબ્જી સહિતની 118 ગેમ્સ પર પ્રતિબંધ લગાવતા ચીનએ આપત્તિ દર્શાવી છે,ચીનએ ભારત પર અનેક આક્ષેપ પણ લગાવ્યા છે,ચીન એ કહ્યું કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના દરેક દેશને બીજા દેશોમાં વેપાર કરવાની ધારાધોરણોનો પણ ભંગ થાઈ રહ્યો છે, ફેંકે કહ્યું હતું કે, ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાની વાત કરીને એપ્સ પર પ્રતિબંધ મુક્યો છે, અમ લાગી રહ્યું છે કે,ભારત સરકારની રાષ્ટ્રીય સુરક્ષાની વ્યાખ્યા મર્યાદિત છે. આ સમગ્ર બાબતે એમ કહી શકાય કે ચીન બાોખલાયું છે,
ઉલ્લેખનીય છે કે પબ્જી જેવી ગેસથી ભારતના કેટલાક બાળકો તેના આદી બન્યા હતા અને તેમા માનસીત તણાવ પણ અનુભવતા હતા. હાલ પબ્જી પર પ્રતિબંધ લાગતા દરેક માતા-પિતા તો ખુશ જ જોવા મળી રહ્યા છે, જ્યારે ભારપતની કવિતાઓ તો ચીનના લોકોને નિર્દોષ આનંદ આપવામાં કાર્ય કરે છે, જ્યારે ચીનની ગેમ દેશના બાળકોના માનસ પર ખરાબ અસર કરે છે જેથી ચીનના આવા તર્ક વગરના આક્ષેપો તદ્દન ખોટી દીશામાં છે.
ભારતમાં પબ્જી ગેમના યૂઝર્સ 17. 5 કરોડ હતા, આ તમામ બંધ થતા જ ચીનને મોટા ફટકો પડ્યો છે, પબ્જી એ વિશ્વની સોથી મોટી ગેમનું વેચાણ કરતી નામાકિંત કંપની છે. જેણે દેશમાં પોતોનાું આગવું સ્થાન જમાવીને લોકોના મગજને ભ્રષ્ટ કરવાનું કાર્ય કર્યું છે અને ભારતે તેના પર બેન લાવીને આ સકારાત્નક પગલું જ ભર્યું છે.
સાહીન-