Site icon hindi.revoi.in

યોગી સરકારે ચીન સામે કરી લાલઆંખ- હવે ચીનની કંપનીઓ સરકારી પ્રોજેક્ટમાં ટેન્ડર નહી ભરી શકે

Social Share

ચીન દ્વારા ભારતની સીમામા ઘુલણખોરી કરવાના અથાદ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, વિતેલી 29-30 ઓગસ્ટના રોજ ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘુસવાના પ્રયાસો કર્યો જો કે ભારતની સેનાએ આ પ્રયત્નોને નાકામ કર્યા હતા, આમ ચીન અવાર-નવાર ભારત સાથે દગો કરી રહ્યું છે ત્યારે હવે ચીનને લઈને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે

યોગી સરકારે ચીન સામં લાલઆંખ કરીને કહ્યું કે,હવેથી કોઈપણ સરકારી પ્રોજેક્ટ્સમાં ચીનની એકપણ કંપની ડાયરેક્ટર ટેન્ડર ભરી શકશે નહી, યોગી સરકાર દ્વારા સરકારી તમામ મંત્રાલયોને આ અંગેના પ્રતિબંધ વિશે ઔપચારિક સુચનો આપી દીધા છે અને કહ્યું હતું કે તમામ અધિકારીઓ એ આ અંગે સાવચેત રહવું, રાજ્ય સરકરાના પ્રવક્તાના ક્હાય મુજબ, આ યોગી સરકરાનો નિર્ણય ચીનની કંપનીઓનું રાજ્યમા રોકાણ ઘટાડવાના હેતુથી લેવામાં આવ્યો છે

હવેથી ઉત્તર પ્રદેશની સરકારના આદેશ પ્રમાણે કોઈપણ વિદેશી કંપનીઓ સરકારી પ્રોજેક્ટ્સમાં મૂડી રોકાણ કરે પહેલા રાજ્ય સરકાર દ્વારા નીમાયેલા એક નિગમમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. એ રજિસ્ટ્રેશન કરાવવા અગાઉ કેન્દ્રના સંરક્ષણ ખાતાની અને વિદેશ ખાતાની પરવાનગી પણ અવનશ્ય લેવાની રહેશે, ચીન સાથેના વિવાદ બાદ સરકારે કેટલાક ટેન્ડરો રદ પણ કર્યા છે,

ચીન તરફથી થતા કાવતરાને લઈને ભારત સરકાર તેને મૂહતોડ જવાબ આપી રહી છે,અનેક પ્રોજ્ક્ટ કેન્સલ કર્યા બહાદ ચીનની અનેક એપ્સ પર બેન તેમન પબજી સહીતની ગેમ પર પ્રતિબંધ લગાવીને જાણે ભારતે ચીનની ડૂબતી રગ પર પગ મૂક્યો છે,

સાહીન-

 

Exit mobile version