Site icon hindi.revoi.in

પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના CBI સમક્ષ રજૂ થવાના નિર્દેશોને કોલકાતા હાઇકોર્ટે કર્યા રદ, કહ્યું- પાસપોર્ટ જમા કરાવો, તપાસમાં સહયોગ કરો

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

કોલકાતા હાઇકોર્ટે ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની એ અરજીને સ્વીકારી લીધી છે જેમાં તેમણે સીબીઆઇ સમક્ષ રજૂ થવાના નિર્દેશોને રદ કરવાની માંગ કરી હતી. જોકે હાઇકોર્ટે શરત મૂકી છે કે આ માટે રાજીવકુમારે તેમનો પાસપોર્ટ જમા કરાવી દેવો પડશે અને સીબીઆઇ સાથે તપાસમાં સહયોગ આપવો પડશે.

કોર્ટે કહ્યું કે રાજીવ કુમારની અટેન્ડન્સ લેવા માટે સીબીઆઇએ દરરોજ સાંજે 4.00 વાગે તેમના ઘરે જવું પડશે. રાજીવ કુમાર કોલકાતાની બહાર જઇ નહીં શકે. એક મહિના સુધી રાજીવ કુમાર વિરુદ્ધ કોઈ કડક પગલાં લઈ નહીં શકાય. આ કેસ અંગે આગામી સુનાવણી 12 જૂનના રોજ કરવામાં આવશે.

Exit mobile version