Site icon hindi.revoi.in

દેશ માટે ફરજ બજાવતા અમદાવાદનો જવાન શહીદ

Social Share

અમદાવાદ:  ભારતીય સેનામાં આર્મીમાં ફરજ બજાવતા અમદાવાદના રજનીશ પટણી શહીદ થયા છે. રજનીશ પટણી મેરઠમાં ફરજ બજાવી રહ્યા હતા અને તેમનું આકસ્મિક રીતે નિધન થયું છે.

આજે સવારે તેમના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો અને ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

રજનીશ પટણીના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેમના ઘરે અમરાઈવાડી તેમના દેહનો લઈ જવામાં આવ્યો છે.

 

 

Exit mobile version