Site icon hindi.revoi.in

કોરોનાના કપરા સમયમાં બોલિવૂડ સ્ટાર્સના માલદિવ્સ ફરવા જવા પર શોભાડે ભડકી- બીજી તરફ સોનુ સૂદના કર્યા વખાણ

Social Share

મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવર્ બની છે તો બીજી તરફ કેટલાક બોલિવૂડના સિતારાઓ વેકેશન માણવા માલદિવ્સ પહોંચ્યા છે, કેટલાક બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ સાજા થઈને માલદિવ્સ રજાઓ માણી રહ્યા છે, ત્યારે આ સ્ટાર્સ પર લોકો ગુસ્સો જાહેર કરી રહ્યા છે, ત્યારે જાણીતી લેખિકા શોભા ડે એ પણ સેલેબ્સ ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, માલદિવ્સ ફરતા સ્ટાર્સ પર તેઓ ભડક્યા હતા

આ સેલેબ્સ પર ગુસ્સો વ્યક્ત કરતા શોભા ડે એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, ‘તમારા ફોટોઝને  બતાવવા એ મૂર્ખતા છે. જો તમેતમે ખુશનસીબ છો કે આવા ખરાબ સમયમાં બ્રેક લઈ શકો છો, પરંતુ દરેક પર એક એહસાન કરો, આને પર્સનલ જ રહેવાદો.

હવે શોભા ડે એ સેલેબ્સ ઉપર ફરીથી ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘સેલેબ્સ રજાઓ મનાવી રહ્યા છે ફોટોજેનિક એટલો પર જીવી રહ્યા છે. ખરેખર આ એ સમય છે કે, લોકોએ આ સંવેદનહીન સ્ટાર્સની ટીકા કરવી જોઈએ. આ સમયે કોરોનાના કેસો વધુ છે તેમને આ નાના-નાના ભોગ માટે શા માટે પરેશાન કરવામાં આવે ? તેમના પૈસા, તેમની મરજી. દરેક કોઈ સોનુ સૂદ હોઈ શકે નહીં.

શોભા [s એ રણબીર કપૂર, આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત અને દિયા મિર્ઝા વિશે આગળ લખ્યું છે કે, ‘ આપણે શા માટે  શોધીએ કારણ,સફાઈ અને સ્પષ્ટિકરણ .  એટલો મોટો કોઈ થોડો ગુનો થયો છે. બસ કરો. તે સિતારાઓ કે જે લોકોને ઘરે રહેવાની અને માસ્ક પહેરવાની સલાહ આપે છે.તેઓ સનકિસ્ટ પોસ્ટ શેર કરી રહ્યા છે, દિયા મિર્ઝા નસીબદાર છે કે જ તેમના ‘ઓવ’  કરવનારા ચાહકો છે. જ્યારે તે પોતાના બેબીબંપ સાથે ફોટો શેર કરે છે ‘

ઉલ્લેખનીય છે કે તાજેતરમામં બોલિવૂડના કેટલાકજાણીતા નામ માલદિવ્સમામ રાજાઓ માણી રહ્યા છે, ત્યારે આપણો દેશ કોરોનાની સામે લડી રહ્યો છે, આજ સેલેબ્સ લોકોને માસ્ક પહેરવા અને ગરની બહાર ન નિકળવાની સલાહ આપતા હતા ત્યારે આ તમામા સેલેબ્સ હવે ટ્રોલ થી રહ્યા છએ, તો લેખિકા શોભા ડે એ આ તમામની ઝાટકણી કાઢી હતી.

સાહિન-

Exit mobile version