Site icon hindi.revoi.in

સોશિયલ મીડિયા પર મસ્તીના મૂડમાં અમિતાભ બચ્ચન

Bollywood star Amitabh Bachchan posses for a picture during launch of his upcoming film Sarkar 3 in Mumbai, India, Wednesday, March 1, 2017 . (AP Photo/Rafiq Maqbool)

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈ: બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને કોરોના વાયરસને મ્હાત આપ્યા બાદ લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિની આગામી સીઝનના શૂટિંગ માટે તૈયાર છે. થોડા દિવસો પહેલા જ કેબીસીના સેટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો..

બીગ બી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે… તે ક્યારેક જીવન શીખવાની વાત કરે છે તો ક્યારેક પોતાના હેલ્થ અને કામને લઇ અપડેટસ આપે છે…સાથે જ ઈન્ટરનેટ પર ખુબ જ હસી – મજાક પણ કરતા હોય છે…

હાલની એક પોસ્ટમાં તેઓનું મજેદાર સેંસ ઓફ હ્યુમર જોવા મળ્યું, જેને આજની સ્થિતિ સાથે જોડી દીધું છે..

અમિતાભ બચ્ચને તેનો ફોટો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું કે, A : ભાઈ સાંભળો, આજકાલ કોરોનાને કારણે અમ્માઝાનની દુકાન ખૂબ ચાલી રહી છે ! B : ‘અમ્માઝાન’ ? કોણ અમ્માઝાન ? A : અરે ભાઈ, ‘AMA ZON’…. અમ્મા ઝાન ! બિગ બીએ અશોક ચક્રધરને છેલ્લો શબ્દ આપ્યો છે. બિગની આ પોસ્ટ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

_Devanshi

Exit mobile version