ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાન બયાન આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા,આઝમ ખાનતેમના પત્ની તન્જીમ ફાતેમા અને પુત્ર અબ્દુલ્લાહ આઝમ સાથે બયાન આપવા આવ્યા હતારામપુરના મહિલા પાલીસ સ્ટેશનમાં એસઆઈટી આઝમ ખાનની પૂછતાછ કરી રહી છે,આઝમ ખાનની જોહર યૂનિવર્સિટી બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પત્ની અને પુત્ર સાથે આઝમ ખાન પોલીસ સ્ટેશન પહોંચ્યા-SIT કરી રહી છે પૂછપરછ

