- આજે અયોધ્યામાં છે ઐતિહાસીક દિવસ
- આજે થશે રામ મંદિરનું ભૂમિ પૂજન
- ભૂમિ પૂજન કાર્યક્રમમાં આ અતિથિઓ રહેશે હાજર
અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિર માટે આધારશીલા રાખવામાં આવશે અયોધ્યામાં અતિથિઓનું આગમન શરૂ થઇ ચૂક્યું છે ભૂમિપૂજન ના કાર્યક્રમ આવશે અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે.
તે ઉપરાંત રામ મંદિર ભૂમિપૂજન ના કાર્યક્રમમાં નીચે આપેલા અતિથિઓ પણ ઉપસ્થિત રહેશે.
ઈકબાલ અન્સારી
અવધેશાનંદ,
સ્વામી રામદેવ,
ચિદાનંદ મુનિ,
સાધ્વી ઋતંભરા,
પૂજ્ય પરમાનંદ મહારાજ,
રાઘવ આચાર્ય,
મહામંડલેશ્વર અખિલેશાનંદ, ડોક્ટર શ્યામદેવ આચાર્ય
તે ઉપરાંત ભૂમિ પૂજન કાર્યક્રમમાં દેશભરના 135 સાધુ-સંતો પણ ઉપસ્થિતિ પણ હશે,હાલ અયોધ્યા નગરને સીલ કરી દેવામાં આવ્યું છે ,અહી કોઈને એન્ટ્રી આપવામાં આવી રહી નથી,સમગ્ર અયોધ્યામાં ઉત્સવનો માહોલ સર્જાયો છે,
સાહીન-