સાઉથની સુપરહિટ ફિલ્મના હિન્દી રિમેકમાં જોવા મળશે રાજકુમાર રાવ
રાજકુમાર રાવની આગામી ફિલ્મની ઘોષણા સાઉથ ફિલ્મ હિટના હિન્દી રિમેકમાં જોવા મળશે રાજકુમાર રાવ સૈલેશ કોલાનુ કરશે ‘હિટ’ના હિન્દી રિમેકનું નિર્દેશન બોલિવૂડના શાનદાર એક્ટર રાજકુમાર રાવના ફેન્સ માટે એક સારા સમાચાર છે. રાજકુમારની આગામી ફિલ્મની ઘોષણા થઈ ગઈ છે. રાજકુમાર રાવની જોરદાર ભૂમિકા તેલુગુની હિટ ફિલ્મના હિન્દી રિમેકમાં જોવા મળશે, તે એક રોમાંચક ફિલ્મ હશે. […]