1. Home
  2. lupex6489508272

lupex6489508272

ગરમાં-ગરમ ‘ટામેટાનું સુપ’-હેલ્ધી અને ચટપટો રેસ્ટોરન્ટનો સ્વાદ ઘરે જ માણો

સાહીન મુલતાની– સામગ્રી 500 ગ્રામ -ટામેટા (બાફીને છાલ કાઢેલા) 1 ચમચી – ચીઝ( છિણેલું) 1 ચમચી- કર્ન ફ્લોર 1 ચમચી –  લસણ (જીણું સમારેલું) 1 ચમચી – આદુ (જીણુ સમારેલું) 1 ચમચી – જીરુ અડધી ચમચી – મરીનો પાવડર અડધી ચમચી -અજીનો મોટો ( વૈકલ્પિક છે) સ્વાદ મુજબ – મીઠૂં હવે વરસાદની મોસમને થોડા જ […]

ચૂંટણી કમિશનર અશોક લવાસાની ADB બેન્કના ઉપ અધ્યક્ષ તરીકે નિમણૂક

ચૂંટણી કમિશનર અશોક લવાસાની ADBના ઉપ અધ્યક્ષ તરીકે નિયુક્તિ અશોક લવાસા ભારતના ચૂંટણી કમિશનર્સમાંથી એક છે અશોક લવાસા એડીબીમાં દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે ચૂંટણી કમિશનર અશોક લવાસાની એશિયન ડેવલપમેન્ટ બેન્કમાં ઉપ અધ્યક્ષ તરીકે નિમણૂક થઇ છે. એશિયન ડેવલોપમેન્ટ બેન્કએ ચૂંટણી કમિશનર અશોક લવાસાને ખાનગી ક્ષેત્ર અને જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે સલગ્ન કામગીરી માટે ઉપ અધ્યક્ષ […]

હવે આલ્કોહોલ આધારિત સેનિટાઇઝર થશે મોંઘુ, લાગશે 18 ટકા GST

હવે જો તમે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝર ખરીદવા જાવ તો કદાચ તમારે તેના પર જીએસટી ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરને આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં મૂકી છે. જે વસ્તુ પર 18 ટકા GST લાગુ પડે છે તે વસ્તુઓમાં આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો સમાવેશ કરાયો છે. ઓથોરિટી ઑફ એડવાન્સ રુલિંગએ આ આદેશ આપ્યો છે. એએઆરની […]

કોરોના વાયરસ બાદ હવે અમેરીકામાં જોવા મળી આ નવી બિમારી-લોકોને એલર્ટ કરાયા

કોરોના વાયરસની મહામારીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે,ત્યારે હવે અમેરીકામાં એક નવી બિમારીએ જન્મ લીધો છે,આ બિમારી મુજબ અમેરીકા સ્થિત કોલોરોડો રાજ્યોમાં એક ખિસકોલીને બ્યુબોનિક પ્લેગનો ચેપ લાગ્યો હોવાની માહિતી બહાર આવી છે. ખિસકોલીને લાગેલો બ્યુબોનિક પ્લેગના ચેપ બાદ સમગ્ર તંત્રએ આસપાસના રહેવાસીઓ અને સ્થાનિક લોકોને એલર્ટ કર્યા છે,આ સાથે તમામ લોકોને અનેક જીવો જેવા […]

ગોવા: સપ્તાહના આ ત્રણ દિવસ રહેશે લોકડાઉન, 10 ઓગસ્ટ સુધી રાત્રે જનતા કર્ફ્યૂ

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને ગોવામાં લોકડાઉન લાગુ કરાયુ સપ્તાહમાં શુક્રવાર, શનિવાર અને રવિવારે રહેશે લોકડાઉન રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ લાગુ રહેશે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપી ગતિએ વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને તેના કારણે અનેક રાજ્યોને ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. આ વચ્ચે ગોવાના […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર-છેલ્લા 24 કલાકમાં 6 હજાર 700થી વધુ કેસ નોંધાયા તો 213 લોકોના થયા મોત

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 6 હદજારથી વધુ કેસ સામે આવ્યા 213 લોકોના થયા મોત દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્રમાં પણ કોરોનાએ માજા મુકી છે,સતત દિવસેને દિવસે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,ત્યારે છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના નવા કેસનો આંકડો 6 હજારથી વધુ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં જ […]

IIT દિલ્હીના સંશોધકોએ નવી કોરોના ટેસ્ટિંગ કિટ બનાવી, માત્ર 3 કલાકમાં મળશે પરિણામ

IIT દિલ્હીના સંશોધકોએ કોરોના ટેસ્ટિંગ માટે કિટ વિકસાવી આ કિટ થકી માત્ર 650 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ આ કિટથી માત્ર 3 કલાકમાં મળી જશે પરિણામ સમગ્ર દેશમાં કોરોનાનું સક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે અને કોરોના ટેસ્ટ કરાવવાનો ચાર્જ પણ ખાનગી લેબમાં અનેકગણો વધારે છે ત્યારે IITના સંશોધકોએ કોરોના ટેસ્ટ કરવા માટે કિટ ડેવલપ કરી […]

બનાસકાંઠામાં વરસાદે તો ભારે કરી, લોકોમાં ચીંતાનો માહોલ

અમદાવાદ: આમતો ચોમાસાની સૌથી વધારે આતુરતાથી રાહ જોતો હોય તો તે છે ખેડૂત, પણ હવે બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ચીંતી વર્તાઈ રહ્યો છે અને યોગ્ય પ્રમાણમાં વરસાદ ન વરસતા સિઝનમાં ભારે નુક્સાન થવાની સંભાવના રહેલી છે. કારણ છે કે ચોમાસાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી સહિત તાલુકાના 14 જળાશયોના તળીયા દેખાતા […]

દેશમાં લોકડાઉન લાગુ કરવા અંગે સરકારની સ્પષ્ટતા, નહીં લાગુ થાય લોકડાઉન

કોરોનાના વધતા કેસ વચ્ચે લોકડાઉન લાગુ કરવાની અટકળોનો અંત હજુ દેશમાં લોકડાઉન લાગુ કરવાની આવશ્યકતા નથી: સ્વાસ્થ્ય મંત્રાલય સચિવ રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવા કહેવાયું છે કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે સરકાર ફરીથી લોકડાઉન લાગૂ કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું અને લોકડાઉન લાગુ કરશે કે નહીં તે અંગે અનેક અટકળો થઇ રહી […]

ભારતમાં નિર્મિત કોરોના વાયરસની રસીઓનું માનવ પરીક્ષણ શરૂ:ICMR

કોરોનાની બે રસીનું હ્યુમન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું આ હ્યુમન ટ્રાયલમાં 1 હજાર સ્વયંસેવકો થયા સામેલ ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાએ વિકસાવી છે રસી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે આશાસ્પદ એવી કોરોના વાયરસની રસીનું દેશમાં માનવ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતીય તબીબી સંશોધન પરિષદએ મંગળવારે આ માહિતી આપી હતી. ભારતમાં બે રસીઓના હ્મુમન […]