Site icon hindi.revoi.in

ભારતની મુલાકાત બાદ ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ નેપાળ માટે રવાના થયા

Social Share

ઉલ્લેખનીય છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાતે હતા,છેલ્લા બે દિવસથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દેશના વડાપ્રઘાન નરેન્દ્રની બેઠક યોજાઈ હતી,ત્યારે હવે શી જિનપિંગ નેપાળ જવા માટે રવાના થી ચૂક્યા છે,રાષ્ટ્રપતિ બારતની મુલાકાત પછી હવે નેપાળની મુલાકાત કરશે.

ત્યારે હવે પ્રધાન મંત્રી મોદી પણ દિલ્હી ખાતે પરત ફરી ચૂક્યા છે,મોદી અને શી જિનપિંગે આતંકવાદ અને કટ્ટરપંથ પર ચિંતા વ્યક્ત કરી હતી, ત્યારે દેશના પ્રધાનમંત્રીએ મહાબલીપુરમના દરિયા કાંઠે સફાઈ કરીને ફરી એકવાર દેશને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

Exit mobile version