Site icon hindi.revoi.in

કેન્દ્ર સરકારનો દાવોઃ નોટબંધી બાદ ધટ્યું છે નકલી નોટોંનું સર્કુલેશન

Social Share

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતીરમણે જણાવ્યું છે કે ભારતીય રિઝર્વ બેંકના આંકડોઓ અને રાષ્ટ્રીય એજન્સીઓ અને રાજ્ય પોલીસ દ્વારા નકલી નોટોં ઝડપવાની બાબતથી આ સંકેત પ્રાપ્ત થયો છે કે નોટબંધી પછી દેશભરમાં નકલી ભારતીય નોટોનના સર્કુલેશનનમાં ધટાડો જોવા મળ્યો છે

બાંગલા દેશમાં હજુ પણ નકલીનું ચલણ યથાવતઃ- લોકસભામાં સાંસદ ખગેન મુર્મૂ અને વિનોદ સોનકરના સવાલ પર નાણાંમંત્રી એ જવાબ આપ્યો હતો કે “પશ્વિમ બંગાલની પોલીસે કહ્યું હતુ કે ભારતામીશ શોદાલગંબ,ખાસકરીને માલદા વિસ્તારમાંથી હાલ પણ નકલી નોટોનો પ્રવાહ શરુ છે પરંતું આ નાનાપાયે કમ્પયૂટર પર તૈયાર થતી નોટોં છે ”

મોદી સરકાર દ્વારા 8 નવેમ્બર 2016ના દિવસે કરવામાં આવેલી નોટબંધીને સાચી સાબિત કરતા નાણામંત્રીએ કહ્યું કે “ 2019ની શરુઆતથી જોવા જઈએ તો 2000 કે 500ની ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટો ગેરકાયદેસર રીતે ઝડપી નથી અત્યાર સુધી કોઈ વધુ નુકશાન નોંધાયું નથી સરકારે આ નકલી નોટોંનું સર્કુલેશન ઘટાડવા માટે અનેક પગલા ભર્યા છે , આ ઉપરાંત ગૃહમંત્રાલય દ્રારા એક ફેક ઈન્ડિયન કરેંસી નોટ્સ કોએડિશન ગૃપ બનાવામાં આવ્યું છે જેના કારણે રાજ્યની સુરક્ષા એજન્સીઓ સાથે મળીને ગુપ્ત માહિતી અને માહિતી કેન્દ્ર અને રાજ્યની સુરક્ષા એજન્સીઓ સાથે વહેંચી શકાય. તેમણે જણાવ્યું હતું કે, “એજન્સીઓના અહેવાલ મુજબ, ઘણા ઉદાહરણો મળી આવ્યા છે, જ્યારે પડોશી દેશોમાંથી નકલી નોંટોની ચોરી પકડાય હોય તેવી જ રીતે, ટાયર ભંડોળ અને નકલી નોંટોના કેસો જોવા માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) માં ટેરર ફંડિંગ અને નકલી કરન્સી સેલ (ટીએફએફસી) બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આરબીઆઈના આંકડા મુજબ, 2017-18ના નાણાકીય વર્ષ દરમિયાન 5.22 લાખ નકલી નોંટો મળી આવી હતી. આ 2016-17 વર્ષ કરતાં 31.4 ટકા ઓછુ કહી શકાય , ત્યારે લગભગ 3.34 લાખ નોંટો બેંકો દ્વારા ઓળખવામાં આવે છે, જ્યારે બાકીની નોંટો રિઝર્વ બેન્ક દ્વારા ઓળખવામાં આવે છે. વર્ષ 2017 થી 18 માં, 2000 ની નકલી નોટોની ઓળખ 28ગણી વધીને 17,929 સુધી પહોંચી છે.

નોટબંધી પહેલા દેશની સીમા પર નકલીનોટોની ખુબ સમસ્યાઓ હતી નકલી નોટ અનેય લોકોના હાથ સુધી પહોચતા દેશને નુકશાન કરે છે સાથે દેશની આર્થિક સ્થિતીમાં સુધારો થાય માટે નકલી નોટોંના વેપારને બંધ કરવો જરુરી હતો જે નોટબંધીના નિર્ણય થી શક્ય બન્યું છે

Exit mobile version