1. Home
  2. revoinews
  3. જમ્મુ કાશ્મીરમાં ફરી ભૂકંપના આચંકા -રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ
જમ્મુ કાશ્મીરમાં ફરી ભૂકંપના આચંકા -રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ

જમ્મુ કાશ્મીરમાં ફરી ભૂકંપના આચંકા -રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધાઈ

0
  • જમ્મુ-કાશ્મીરમાં ભૂકંકના આચંકા
  • 4.3ના તીવ્રતાનો ભૂકંપ
  • મંગળવારની મોડી રાતે ભૂકંપ અનુભવાયો

દેશના કેટલાક રાજ્યામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપ આવવાની ઘટના બનતી રહી છે,ત્યારે ગઈકાલે રાત્રે 2 વાગ્યે આસપાસ ફરીએક વાર જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી હતી,જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં અડધી રાત્રે 4.3ની તીવ્રતા સાથે ભૂકંપના આચંકા અનુભવાયા હતા,જો કે કોઈપણ પ્રકારની જાનહાનિ ટળી છે,છેલ્લા બે અઠવાડિયામાં જમ્મુમાં ઘણી વખત ભૂકંપ અનુભવાયો છે.

ત્યારે બીજી તરફ દેશના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં પણ મંગળવારના રોજ ભૂકંપના આચંકા અનુભવાયા હતા,તો દેશની બહાર ઈન્ડોનેશિયા તથા સિંગાપુરમાં પણ ભૂંકપ આવવાની ઘટના બની છે,ત્યા રિક્ટેર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6 નોંધાવામાં આવી છે,

છેલ્લા કેટલાક મહિનાઓથી સતત અવાર નવાર દેશના જુદા જુદા રાજ્યોમાં ભૂકંપના આચંકા આવ્યા હોવાની ઘટના બની છે,જેમાં સિસ્મિક ઝોનમાં કુલ 5 વિસ્તારોનો સમાવેશ થાય છે ,જેમાં જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ,ગુજરાતનું કચ્છ અને ઉત્તર બિહાર આ રાજ્યો એવા છે કે જ્યા ઘણી વખત ભૂંકપની બાબતમાં મોખરે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.