- અભિનેત્રી શ્રીપદાનું કોરોનામાં નિધન
- 70 જેટલી ફિલ્મોમાં કર્યું હતુ કામ
મુંબઈઃ- જાણીતી અભિનેત્રી શ્રીપ્રદાનું કોરોનામાં નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતીશ્રીપદા 80 અને 90 ના દાયકામાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા, જો તેમની ફિલ્મ વિશે વાત કરવામામ આવે તો ‘આગ કે શોલે’, ‘ખુન કી પ્યાસી’, ‘બેવફા સનમ’, ‘વક્ત કી રફ્તા’ જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.
સિને એન્ડ ટિવી ઓર્ટિસ્ટ અસોસિએશનના જનરલ સેક્રેટરી અમિત બહલ દ્રાવા શ્રીપદાના મોત અંગે જાણકારી આપવામાં આવી છેતેમણે આ બાબતને લઈને જણાવ્યું છે કે,કોરોનાની બીજી લહેરે શ્રીપદાની જાન લઈ લીધી છે, શ્રીપ્રદા અમારા બિરાદરોના વરિષ્ઠ સભ્ય હતા.
ઉલ્લેખનીય છે કે,પોતોના ફિલ્મી સફર દરમિયાન શ્રીપદાએ અંદાજે 70 જેટલી ફિલ્મામાં કરીને પોતાના અભિનયથી દર્શોકોના દિલ જીત્યા હતા , બોલિવબડની ફિલ્મો સિવાય પણ શ્રીપદાએ વર્ષ 1989મા આવેલી સુપર સ્ટાર ઘર્મેન્દ્રની ફઇલ્મ અને વિનોદ ખન્નાની ફિલ્મ બંટવારામાં પણ શ્રીપદા જોવા મળી હતી, આ ફિલ્મમાં તેમના અભિનયથી તેમને એક આગવી ઓળખ મળી હતી ફિલ્મમાં તેમના અભિનયથી ખૂબ પ્રસંશા કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરમાં અનેક બોલિવૂડની હસ્તીઓના નામ મટ્યા છે, કેટલાક જાણીતા સિતારાઓએ આ દુનિયાને અલવિદા કહ્યું છે,