Site icon Revoi.in

નેપાળમાં પુરની સ્થિતી યથાવતઃ 78ના મોત,32 લાપતા,3366ને બચાવાયા

Social Share

આપણા પાડોશી દેશ ગણાતા નેપાળમાં અતિભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે નેપાળના 31 જીલ્લામાં પુરની સ્થિતી જોવા મળી છે નેપાળના 31 જીલ્લા પુરની ઝપેટમાં આવ્યા છે નેપાળના ગૃહ મંત્રાલયના મુજબ પુરના કારણે અત્યાર સુધી 78 લોકોના મોત થયા છે જ્યારે 32 લોકો લાપતા છે ત્યારે રેસ્કયૂ કરીને 3366 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ગૃહમંત્રાલયના કહેવા મુજબ અંદાજે 35 હજાર લોકો પુરગ્રસ્ત છે ત્યારે તરાઈ ક્ષેત્રથી ઓળખાવનારા નિચાણવાળા વિસ્તારોમાં લોકોનું જનજીવર ખઓળવાય ગયું છે નેપાળના 77 જીલ્લામાં 20થી વધુ જીલ્લા ભૂસ્ખલન ને પિરથી પ્રભાવિત છે

નેપાળની સેના, નેપાળ પોલીસ અને સશત્ર પોલીસદળના કર્મચારીઓ બચાવ કાર્યમા જોડાયા છે દરેક કરમચારીઓ રાહત કાર્યોમાં વ્ય્સત છે ત્યારે નદીઓમાં પાણઈનું સ્તર વધતા અને અનેક બંધ તૂટી જતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેને લઈને ત્યાના લોકોને સુરક્ષીત જગ્યા

ખસેડવામાં વી રહ્યા છે નેપાળના ક્ષેત્ર 2 માં પુરના કારણે વધુ અસર થયેલી જોઈ શકાય છે આ ક્ષેત્રમાં 13 હજારથી પણ વધુ પરિવારોનું સ્થળાંતર કરાવામાં આવ્યું છે જ્યારે 3500 ઘરો તે પુરી રીતે નષ્ય થઈ ચુક્યા છે,દરેક પ્રાંતની સરકારે પીડિતો માટે રાહત પેકેજની સુચનોઓ કરી છે જેમાં ઈજાગ્રસ્ત લોકોને મફ્તમાં સારવાર આપવામાં આવશે ને પોતાના પરિવારના સભ્યને ગુમાવનાર ને અમુક રકમ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે પ્રાંતિય સરકાર અનેક સુરક્ષા એજન્સી અને અધિકારીઓ સાથે મળીને તૈનાત રહેવા સુચના આપી ત્યારે હજુ નેપાળમાં પુરની સ્થિતી યથાવત જોવા મળી છે