Site icon hindi.revoi.in

તિહાડ જેલમાં DK શિવકુમારને મળવા પહોંચ્યા અહમદ પટેલ સહિતના કોંગ્રેસી નેતાઓ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

 ઉલ્લેખનીય છે કે, મની લોન્ડ્રિંગ કેસમાં ઘરપકડ કરાયેલા કોંગ્રેસના વરિષ્ટ નેતા ડીકે શિવકુમાર હાલ તિહાડ જેલામાં છે,તો આ પહેલા પણ બીજા અક કોંગ્રેસના વરિષ્ટ નેતા પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરમ પણ તિહાડની જ જેલમાં છે,થોડા સમય પહેલાજ કોંગ્રેસના વચ્ચગાળાના અધ્યક્ષ સાનિયા ગાઁઘી અને પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ ચિદમ્બરમને મળવા માટે તિહાડ જેલ આવી પહોચ્યા હતા, તો આજે ફરી કોંગ્રેસના જ બીજા એક વરિષ્ટ નેતા ડીકે શિવકુમારને મળવા માટે કોંગ્રેસના નેતા અહમદ પટેલ અને આનંદ શર્મા આવી પહોંચ્યા હતા.

Exit mobile version