Site icon hindi.revoi.in

કર્ણાટક વિધાનસાભામાં સંકટ હજુ ટળ્યૂં નથીઃ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Social Share

બળવાખોર સાંસદ સામે આજે સુનાવણી

રાજનૈતિક બાબત અસ્થિર છતા ચોમાસુ સત્ર આજથી શરુ

સ્પીકર જે 3 સાંસદોને મળશે

સાંસદો દ્વારા સ્પીકર પર રાજીનામા જાણીજોઈને ન સ્વીકારવાનો આરોપ

કર્ણાટકમાં કોંગ્રોસ પર હજુ સંકટ યથાવત છે,16 બળવાખોળ સાંસદના રાજીનામાં સોપ્યા બાદ ગઈકાલે તમામ રાજીનામા આપનાર મુંબઈની હોટેલમાં પરત ફર્યા હતા, ત્યારે બળવાખોળની અરજી પર સુપ્રીમ કોર્ટ આજરોજના સુનવાણી કરવા ચુસન કર્યું હતું.સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં 10 બળવાખોર સાંસદોને 6 વાગ્યા સુધી વિધાનસભા અધ્યક્ષસામે રજુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કોર્ટેએ સ્પીકરની વિધાનસભાની વાત સાંભળીને રાત્રે 12 વાગ્યા સુધી નિર્ણય લેવાનું કહ્યું હતુ.બળવાખોળ સાંસદે પોતે કરેલી અરજીમાં આરોપ લગાવતા કહ્યું કે કર્ણાટક વિધાનસભાના અધયક્ષ રમેશકુમાર પોતાના રાજીનામાનો સ્વીકાર જાણીજોઈને નથી કરી રહ્યા, જ્યારે કર્ણાટકના સ્પીકરે અરજી બાબતમાં શુક્રવારે સુનાવણી કરવા જણાવ્યું હતું.

-12 થી 26 જુલાઈ સુધી ચોમાસુ સત્ર ચાલશે
12 થી 26 જુલાઈ સુધી ચોમાસુ સત્ર ચાલશે, કોંગ્રેસ જેડીએસ તરફથી પોતાના દરેક સાંસદો વતી વ્હીપ રજુ કરી ચુક્યા છે, કારણ કે વોટીંગનો વખત આવે ત્યારે કોઈ પણ પ્રકારની હાલાકિ ન થાય.
– અરજી તપાસ
કર્ણાટક વિધાનસભાના સ્પીકતર રમેશકુમારે જણાવ્યું કે તેમની સાથે મુલાકાત કરનાર સાંસદોએ સાચા ફોરમેટમાં રાજીનામા આપ્યા છે અમારે માત્ર એજ વાતની તપાસ કરાવાની છે કે રાજીનામા સ્વછીક રીતે આપવામાં આવ્યા છે કે નહી અને પ્રામાણિક છે કે નહી.

-3 સાંસદની મુલાકાત કરશે સ્પીકર
વિધાનસભાના સ્પીકર રમેશકુમાર 5માં થી 3 સાંસદોને આજે સાંજે 4 વાગ્યે મુલાકાતનો સમય નક્કિ કર્યો છે પાંચેય સાંસદોએ સાચી રીતે રાજીનામા આપ્યા છે.

-કરણાટકમાં રાજનૈતિક બાબતમાં અસ્થિરતા હોવા છતા આજથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરુ થશે.
કર્ણાટકમાં રાજકારણમાં અસ્થિરતા જોવા મળી રહી છે, કોંગ્રેસ પર સંકટોના વાદળો ધેરાયેલા છે છતા પણ આજ રોજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ થવા જઈ રહ્યું છે , ગઠબંધનની સરકારના 16 સાંસદે રાજીનામા આપ્યા છે, રાજ્યના વિધાનમંડળના સત્રની શરૂઆત હાલમાં સ્વર્ગલોક પામેલા દિગ્ગજોને શ્રંધાજંલિ આપીને કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે પાછળના સત્રથી લઈને અજ સુધીમાં અભિનેતા , નિર્દેશક અને નાટકકાર ગિરિશ કર્નાડનું નિધન થયુ છે જેઓને શ્રધ્ધાજંલિ અપાશે.

Exit mobile version