ઉત્તરાખંડના ઋષિકેશમાં પ્રશાસને લક્ષ્મણ ઝૂલા પુલ પર આવનજવન પર રોક લગાવી છે, રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અવનવા હાદસાઓ બનતા રહેતા હોય છે ગઈ કાલે કેદારનાથમાં પમ ભૂસ્ખલનની ઘટના સામે વી હતી જેમાં 8 લોકો ઘાયલ થયા હતા ત્યારે વધુ પડતા વરસાદના કારણે ગંગાનદીનું સ્તર વધ્યુ છે જ્યારે લક્ષ્મણ ઝૂલા પુલ ઘણો જૂનો પુલ છે જેને લઈને કોઈ ગંભીર અકસ્માત ન બને માટે ત્યાના પ્રસાસને આ પુલ પર રોક લગાવી છે.
ઉત્તરાખંડમાં કેદારનાથમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ ઘટતી હોય છેજ્યારે હાલ પણ કેદારનાથ હાઈવે તેનો ભોગ બન્યું હતુત્યારે યાત્રિકોના હિતમાં ત્યાની સરકારે ઝુલાપુલને બંધ કર્યો છે , જાણવા મળતી માહિતી મુજબ 171 કિલો મીટરના રસ્તાઓ સાંકડા બવી ગયા છે જે રાહદારીઓ માટે ભયજનક સાબિત થી શકે છે કી આ અકસ્માતનો ભોગ ન બને તે માટે આ રસ્તો પણ બંધ કરવામાં વ્યો છે તો સાથે સાથે ઋષિકેષમાં જે યાત્રિકોનું મનપસંદ કહી શકાય તે લક્ષ્મણ ઝૂલાપુલને પમ જનતાના હીત માટે બમધ કરવામાં આવ્યો છે.