Site icon hindi.revoi.in

આસામમાં 58 લાખ લોકો પુરગ્રસ્તઃ30ના મોત,લોકોને ખાવાના ફાંફા

Social Share

58 લાખથી પણ વધુ લોકો પુરગ્રસ્ત

આસામ પાણીમાં ગરકાવ

472 રાહત શિબિરનું યોજન

કુદરતના પ્રકોપ સામે લોકો લાચાર

કારાગારના 490 કેદીઓને મહાવિદ્યા

લયમાં ખસેડાયા

અનેક લોકોને ખાવાના ફાંફા

પૂર્વોત્તર ભારતની નદીઓ રોદ્રરુપ ધારણ કરતા આસામ રાજ્યમાં પાણીનો કહેર વકર્યો છે .આસામના મોટાભાગના જીલ્લામાં પુરની સ્થિતી સર્જાય છે,58 લોખથી પણ વધુ લોકો પુરમાં ફસાયેલાછે આ અનેક લોકો સામે ખાવાપીવાની સમસ્યાના પ્રશ્નો ઉભા થયા છે જ્યા લાખો લોકો આ કુદરતી આફત સામે લાચાર છે તો કેટલાક લોકો ભુખના કરાણે લાચાર બન્યા છે ત્યારે હમણા સુધી 30 લોકોના મોત થઈ ચુક્યા છે,ત્યારે કાજીગંગા નેશનલ પાર્કે કે જે પુરા વિશ્વમાં જાણિતો પાર્ક છે તેમાં પણ એક ગેંડાનું મોત થઈ ચુક્યું છે , આ પાર્ક બે શિંગડાવાળા ગેંડા માટે પુરા વિશ્વમાં જાણીતુ છે જે હાલ પુરી રીતે પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે

આસામમાં આવેલા આપુરના કારણે અંદાજે 472 શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પુરગ્રસ્ત લોકોને સહાય આપવામાં આવે છે જ્યારે 392 રાહત વિતરણ કેન્દ્રોમાં લોકો શરણ લઈ રહ્યા છે.

ધુબરી જીલ્લાના કારાગારમાં પાણી ધુસી જવાના કારણે 409 કોદીઓને મહાવિદ્યાલયમાં રાખવામાં આવ્યા છેત્યારે મોટી સંખ્યામાં લોકો ગ્વાલપાડા અને જોગીધાપા પાસે એવેલા રેલવે કિનારેના વિસ્તારમાં શરણ લઈ રહ્યા છે જેના કારણે આ રસ્તોઓ ઇપર ટ્રેનની ઝડપ ચોક્કસ નક્કી કરવામાં વી છે જેને લઈને અહિ સ્થાન પામેલા પુરગ્રસ્તોને મુશ્કેલી ન પડે.

એક અધિકારીએ જણાવ્યું કે 58 લોખ લોકોથી પણ વધુ લોકા પિરની સ્થિતીમાં ફસાયા છે જ્યારે બિધવારના રોજ આસામની બ્રહ્મપુત્ર નદીનું સ્તર 10 જગ્યાઓ ઇપર ખતરાની નિશાની મંડાય રહી હતી.આસામના લખીમપુર જીલ્લામાં મહિલાઓ પોતાની કપરી હાલત વિશે જણાવતા કહ્યું કે છેલ્લા 7 દિવસથી માક્ષ ભાત ખાઈને તેઓ જીવી રહ્યા છે ત્યારે પીવાનું પોણઈ પણ ગંદુ પીવુ પડતુ હોય છે.

એનડીઆરએફના એક વ્યક્તે જણાવ્યું કે પુરના પ્રભાવમાં આવનારા 11 હજાર લોકોને તેમની ટીમએ બાચાવ્યા છે જેમાં વધુ લોકો આસામ ને બિહારના હતા ,રાહત બચાવ કાર્યમાં કુલ 100થી વધુ ટીન તૈનાત કરવામાં વી છે

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને એક બયાનમાં જણાવ્યુ છે કે પુર પ્રભાવીત જીલ્લાને 75.95 કરોડ રુપિયા સહાયના રુપમાં આપવામાં આવશે તે ઉપરાંત દરેકને જરુરીયાત મુજબ સહાય પણ આપવામાં આવશે જ્યારે ત્રિપુરામાં પુરની સ્થિતીમાં સુધારો જોવા મળ્યો છે ધણઈ નદીઓનું જળસ્તર પણ ધટ્યું છે ત્યારે શિબિરમાં સહાય લોનારા લોકો પાછા ફરી રહ્યા છે

આસામ ને બિહારની પુરની સ્થિતીને લઈને કોંગ્રેસ સરકારે કેન્દ્ર સરકારને ધેરી લીધુ છે, કોંગ્રેસના ગૌરવ ગોગોઈ કેન્દ્રથી આસામની પુરથી આ રાજ્યને આપદા ધઓષિત કરવાની માંગ કરી છે , મોહમ્દ જોવેદે કહ્યું કે કેન્દ્ર સરકારે બિહારના પુર પીડિત માટે કોઈ પમ પ્રકારની મદદ કરી નથી ત્યારે લોકો ત્યા ઉંદર ખાવા પર મજબુર બન્યા છે.ત્યારે ભાજપના રામકૃપાલ યાદવે કોંગ્રેસ પર આરોપ મુક્યા છે અને કહ્યુ કે બિહાર માટે 261 કરોડ મોકલાયા છે અને સારી રીતે રાહત કાર્ય પમ અમે કર્યું છે,આમ આસામ અને બિહારની સ્થિતીને લઈને ભાજપ અને કોગ્રેસે પણ એક બીજા પર કરા પ્રહારો કર્યો છે.

Exit mobile version